Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે દક્ષિણ ગુજરાતના કુખ્યાત લીકર કિંગની ટ્રાન્સફર વોરંટથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-૨૬-૧-૧૯ના રોજ અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે નવા કરારવેલ ગામે દરોડો પાડી ૪૨૧ નંગ વિદેશી દારૂની બોટલો મળી કુલ ૭૬ હજારથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હતો. પોલીસના દરોડા દરમિયાન બુટલેગરો ફરાર થઇ ગયા હતા. તે દરમિયાન સોનગઢ પોલીસે મહારાષ્ટ્રના નવાપુરના નવા ફળિયામાં રહેતા કુખ્યાત બુટલેગર પીન્ટુ ઉર્ફે ગોરખભાઈ ભીમરાવ બડોગેની પ્રોહીબીશન એક્ટ હેઠળ અટકાયત કરી હતી તેની વધુ પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરના નવા કરારવેલ ગામે વિદેશી દારૂના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું કબુલ કરતા પોલીસે અંકલેશ્વર તાલુકા પોલીસે જાણ કરતા અંકલેશ્વર રૂરલ પોલીસે તેની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ-સંચાલિત ડિજિટલ કેમ્પેઈન ‘ક્લેઈમ યોર કાલ્મ’ શરૂ કરી

ProudOfGujarat

મૂકબધિર અને દિવ્યાંગ મતદારોની સુવિધા સંદર્ભે નિરીક્ષક રેમ્યા મોહને મધ્ય ગુજરાતના જિલ્લાઓની કામગીરીની કરી સમીક્ષા.

ProudOfGujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા મિશન લાઇફ – પર્યાવરણ માટે જીવન શૈલી અંતર્ગત કિસાન ગોષ્ઠિ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!