Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના 185 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકના દાંડિયા બજાર સ્થિત વડતાલ સંસ્થા સંચાલિત સ્વામિનારાયણ મંદિરના 185 માં પાટોત્સવની તારીખ ૮-૫-૧૯ થી ૧૪-૫-૧૯ દરમિયાન ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે મુજબ ગતરોજ તારીખ ૧૦-૫-૧૯ના રોજ ભરૂચ મહિલા સતસંગ મંડળ દ્વારા મહિલા મંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નાટય, સાંસ્કૃતિક ફોક ડાન્સ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલ ઓનેસ્ટ હોટલ નજીક અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું

ProudOfGujarat

સુરત : નવા ટ્રાફિક નિયમો લાગુ થતાં સુરતમાં સધન ચેકિંગ.

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના ચિનકુવા ગામની પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે પાણી પુરવઠા વિભાગ દોડતું થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!