Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- એસ.ઓ.જી એ સટ્ટાબેટિંગ ના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

વિનોદભાઈ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે ભરૂચ એસ.ઓ.જી.પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે સ્થળ પરથી અંદાડા ગામના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર-૧૭મા રહેતા રાજેશભાઈ રમેશભાઈ વસાવાને ઝડપી પાડી તેની અંગ ઝડતીમાંથી ૧૩ હજાર રોકડા અને એક મોબાઈલ ફોન મળી કુલ ૧૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર શહેર પોલીસ મથકને હવાલે કર્યો હતો.

Advertisement


Share

Related posts

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા યોજવા અંગેના વિપક્ષે આપેલ 72 કલાકનાં અલટીમેટમનો અંત થતાં વિપક્ષે શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં રાજપુત કરણી સેના દ્વારા તાંડવ વેબ સીરીઝનો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ નગરમાં બંધ બંગલા કે મકાનોને તસ્કરો નીશાન બનાવી રહ્યા છે જાણો કેવી રીતે ??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!