Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરની અતિ વ્યસ્ત ગડખોલ રેલ્વે ફાટકની એન્ગલ તૂટી પડતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Share

વિનોદભાઈ પટેલ

અંકલેશ્વરમાં અતિ વ્યસ્ત એવી ગડખોલ રેલ્વે ફાટક પર આજે બપોરના સમયે દુર્ઘટના સર્જાઈ હતી.રેલ્વે ફાટક પરથી પસાર થતો ડી.જે.નો ટેમ્પો ફાટકની એન્ગલ સાથે ભટકાયો હતો જેના કારણે એન્ગલ તૂટી ગઈ હતી.એન્ગલ તૂટી જતા ફાટકની બંને તરફ વાહનોની લાભ કતાર લાગી હતી અને કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.બનાવની જાણ થતા જ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે સમારકામ શરુ કર્યું હતું.

Advertisement


Share

Related posts

સ્ટુડન્ટ વિઝાના બહાને ઠેંગો : કેનેડા મોકલવાને બહાને 30 લોકોને અમદાવાદમાં ઠગી લીધા.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 30 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1892 થઈ.

ProudOfGujarat

વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 12 ની કચેરીના પહેલા માળે આગ લાગતા મહત્વના કાગળો બળીને ખાખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!