Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને શહેર પોલીસે ઝડપી પાડ્યો…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તારીખ ૯-૩-૨૦૧૯ ના રોજ અંકલેશ્વરના રાજપીપળા રોડ પાસે આવેલ વર્ષા હોટલની સામે બાવળના ઝાડ પાછળ વિદેશી દારૂના જથ્થા સાથે એક રિક્ષાની અટકાયત કરી હતી.જેમાં શાહરૂખ પઠાણ તથા આશિફ પઠાણની ધરપકડ કરી હતી અને તેમની વધુ પૂછપરછ કરતા વધુ એક આરોપીનું નામ જણાવ્યું હતું.જેના આધારે અંકલેશ્વર શહેર પોલીસે મુકેશભાઈ રવજીભાઈ ચૌધરીને પ્રોહીબીશનના ગુનામાં અટકાયત કરી અંકલેશ્વર શહેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement


Share

Related posts

ઝઘડીયા તાલુકાના ખરચી ભીલવાડા ગામે બાઇક ચાલક ઇસમે અન્ય યુવાનને માર માર્યો.

ProudOfGujarat

રાજપીપલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતિની થઇ ગૌરવભરી ઉજવણી.

ProudOfGujarat

અંકલેશ્વર ચૌટા નાકા પાસે બુલેટ બાઈક ચોરી : બે અજાણ્યા ઇસમ સીસીટીવીમાં કેદ, એ ડિવિઝન પોલીસની તપાસ શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!