Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- દર્દીને હોસ્પિટલ પહોંચાડી ચાંદીના દાગીના અને ગાડી પોલીસ મથકે જમા કરાવી યુવાને માનવતાની મેહક પસરાવી.જાણો વિગતે…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ચૌટા બજાર થી લઈને ભરૂચી નાકા સુધીના રોડ વચ્ચે એક યુવાનનું બાઈકના સ્ટેરીંગ પર કાબુ ન રહેતા એક્સિડન્ટ થવા પામ્યું હતું.જેમાં યુવાન પોતાની એકટીવા ગાડી લઈને રોડ ઉપર જ પડી ગયો હતો. ત્યારે તેમની પાસે રાખેલ ચાંદીના દાગીના પણ રોડ ઉપર જ પડી ગયા હતા.ગંભીર હાલતમાં પડેલા યુવાનને અંકલેશ્વરના ઈમ્તિયાઝ મન્સૂરી તથા તેમના મમ્મી દ્વારા એક્સિડન્ટમા જખ્મી થયેલા યુવાનને હોસ્પિટલ પહોંચાડી તથા રોડ ઉપર પડેલ ચાંદીના દાગીના અને એકટીવા ગાડી અંકલેશ્વર શહેર પોલીસ મથકે જમા કરાવી ઈમ્તિયાઝ મન્સૂરી નામના યુવાને માનવતા જીવે છે તેવું સાબિત કર્યું હતું અને માનવતાની મહેક પ્રસરાવી હતી અને બીજા લોકો પણ આવી જ રીતના લોકોની મદદ કરતા રહે તેવી યુવાને માંગ કરી હતી.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે 27 જેટલા કૌશલ્ય લક્ષી કોર્ષ માટે ઓનલાઇન એડમિશન પ્રક્રીયા શરૂ થતા વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

હાલોલમા આવેલા ટાયરના ગોડાઉનમા ભીષણ આગ ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

ઝઘડિયાના ગુંડેચા નજીક હાઇવા ટ્રકે ફોર વ્હિલ ગાડીને ટક્કર મારતા એક ઇસમને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!