Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર શહેર સ્ટેશન વિસ્તાર પાસે આવેલ જીન ફળીયા વિસ્તારમાં કલ્પેશ ઉર્ફે ભુરીયો ગણેશ વસાવા નામનો વ્યક્તિ વિદેશી દારૂની બોટલો લાવ્યો હોય તેવી હકીકત બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે કલ્પેશ ના ઘરેથી ૪૮૦૦ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતીઅને આ વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો હોય હાલ તેની પૂછપરછ અંકલેશ્વર પોલીસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

વડોદરાના ડભોઇ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ ખાતે યાયાવર પક્ષીઓની ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને પક્ષીઓની ગણતરીની શરૂઆત કરી હતી.

ProudOfGujarat

ભરૂચ : મો.સા. ચોરીનાં બે જુદા – જુદા ગુન્હામાં ચોરીમાં ગયેલ બે મો.સા. સાથે બે ઈસમોને ઝડપી પાડતી દહેજ પોલીસ.

ProudOfGujarat

ગોવ્યાચે કિના-યાવ ફેમ સુહૃદ વર્ડેકર વેલેન્ટાઈન ડે પર ઈલાક્ષી ગુપ્તા સાથેના ‘વાચાવુ કસે’ સાથે આવ્યું રોમેન્ટિક સિંગલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!