Proud of Gujarat
FeaturedEducationGujarat

અંકલેશ્વર- રોયલ સનાતન ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને પુસ્તકો તથા સ્કૂલ ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું….

Share

દિનેશભાઇ અડવાણી

સૌ ભણે સૌ આગળ વધે ના નારાને ધ્યાનમાં રાખી અંકલેશ્વર શહેરમાં રોયલ સનાતન ગ્રુપ દ્વારા અંકલેશ્વર નગર પાટીયા વિસ્તાર પાસે ગરીબ બાળકોને શિક્ષણ અર્થે પુસ્તક તથા સ્કૂલ ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ખુબ મોટી સંખ્યામાં રોયલ સનાતન ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા. જેમાં વધુમાં વધુ બાળકો ભણીને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે અને ગરીબ બાળકો ભણીને આગળ વધે તેવી શુભકામનાઓ પણ અંકલેશ્વરના રોયલ સનાતન ગ્રુપ દ્વારા બાળકોને આપવામાં આવી હતી.રોયલ સનાતન ગ્રુપ અગાઉ પણ આવા કેટલાક કાર્યમાં પોતાનું યોગદાન આપતા રહ્યા છે અને આપતા રહેશે તેવું પણ રોયલ સનાતન ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Advertisement


Share

Related posts

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો આરોપી 21 વર્ષે ઝડપાયો

ProudOfGujarat

ભરૂચના કસક ગરનાળામાં ટ્રક ફસાઈ, વાહન ચાલકો અટવાયાં

ProudOfGujarat

ભરૂચની એપલ હોટલના વગર પરવાનગીએ થતાં બે માળના બાંધકામને અટકાવતુ બૌડા…

ProudOfGujarat

2 comments

Sk Mishra July 11, 2019 at 8:13 am

Thanks To Proud of Gujarat for Supporting Sanatan Group

Reply
Sk Mishra July 11, 2019 at 8:13 am

Thanks To Proud of Gujarat for Supporting Sanatan Group

Reply

Leave a Comment

error: Content is protected !!