Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં જાણીતા ડૉ.કેતન દોશીનાં પિતાનું અવસાન થતાં પરિવારમાં ભારે શોકની લાગણી…

Share

ભરૂચનાં જાણીતા ડોકટર અને જીવન જયોત હોસ્પિટલનાં કર્તાહર્તા ડૉ.કેતન દોશીનાં પિતાનું આજે દુ:ખદ અવસાન થયું છે તેમનાં અવસાનથી તેમના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. બૃહદ મિત્ર વર્તુળ ધરાવતા ડૉ.કેતનભાઈનાં પિતાનું અવસાન થતા તેમણે અનેક જગ્યાએથી શ્રદ્ધાસુમન અર્પણ કરવાના ટેલિફોન આવી રહ્યા છે. ભગવાન સદગતનાં આત્માને શાંતિ આપે તે જ પ્રાર્થના.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં ૫ કોરોના પોઝિટિવ સહિત નર્મદા જિલ્લામાં ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા કોરોના પોઝિટિવનો કુલ આંકડો ૪૮૮ એ પહોંચ્યો.

ProudOfGujarat

હાંસોટ મામલતદર કચેરીનાં સભાખંડ ખાતે નવનિયુકત નાયબ કલેકટરનાં અધ્યક્ષ સ્થાને એ.ટી.વી.ટી. ની મિટિંગ યોજવામાં આવી.

ProudOfGujarat

ઝઘડિયાના તલોદરા ગામ પાસેથી કન્ટેનર ભરેલો લાખોની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!