Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર- પશુ-પ્રાણીઓની ચોરી કરતી ગેંગ સક્રિય બની,ત્રણ જેટલી બકરીઓ ચોરી કરી ચોર ફરાર…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાંથી ત્રણ જેટલી બકરી ચોરી થતા સમગ્ર મામલો શહેર પોલીસ મથકે પહોંચ્યો હતો.જેમાં અરજીમાં જણાવ્યા અનુસાર ત્યાંના રહેવાસી ઈમ્તિયાઝ શેખે પોતાના ઘરે રાત્રિ દરમિયાન ત્રણ જેટલી બકરી બાંધી હતી પરંતુ સવારે જોતાં ત્રણેય બકરી ઘટનાસ્થળ પર ના દેખાતા ઈમ્તિયાઝ ભાઈના પત્નીએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે બકરી ચોરતી ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.અંકલેશ્વર શહેર પોલીસે ફરીયાદીની અરજી લઈને પશુઓની ચોરી કરતી ગેંગને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

કચ્છ-બોર્ડર રેન્જ આર.આર.સેલે મુન્દ્રાના પ્રાગપર 3 રસ્તા નજીકથી 37.58 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો…

ProudOfGujarat

જંબુસરનાં જુદા જુદા ગામોની સીમમાં દીપડો દેખાતાં રહીશો અને ખેડૂતોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીની રિદ્ધિ સ્પેશિયાલિટી કેમિકલ કંપનીને ત્રણ જેટલા તસ્કરોએ બનાવી નિશાન : સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!