Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર GIDC પો.સ્ટે ના પ્રોહીબિશન ના ગુના માં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી ભરૂચ પેરોલ સ્કોડ….

Share

 
જાણવા મળ્યા મુજબ ભરૂચ શહેર વિસ્તારમાં પેરોલ સ્કોડ ના કર્મીઓ પેટ્રોલિંગ મ હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર GIDC પોલીસ મથક ના વર્ષ ૨૦૧૨ ના પ્રોહીબિશન ના ગુના માં નાસતો ફરતો આરોપી જીતુ ઉર્ફે જીતેન્દ્ર ભાઈ રામસિંગ ભાઈ વસવા રહે.પથ્થરીયા તા.વાલિયા જી ભરૂચ નાને ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે…..

Advertisement

Share

Related posts

વહેલી સવારે વાપીમાં વરસાદ : દક્ષિણ ગુજરાતમાં 72 કલાકમાં વરસાદની આગાહી

ProudOfGujarat

વડોદરાના ધનપરી ઇકો ટુરિઝમ સેન્ટરમાં નવી સુવિધા : પ્રફુલ્લિત વાતાવરણમાં પ્રકૃતિના ખોળે બેઠકો યોજી શકાશે.

ProudOfGujarat

ભરૂચના બજારમાં દશામાંની મૂર્તિઓનું આગમન : આવતીકાલથી વ્રતનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!