Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ગોલ્ડન બ્રીજ નજીક છાપરા ગામ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત ..

Share

એક નું મૌત. ૫ વ્યક્તી ઘાયલ..

અંકલેશ્વર તરફના ગોલ્ડન બ્રીજના છેડા નજીક આવેલ છાપરા ગામ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા કાર રિક્ષા અને બે મોટરસાઈકલનો સમાવેશ થાય છે. આ અકસ્માતનાં બનાવમાં એક વ્યક્તિનું મૌત નિપજ્યુ હતુ. અને ૫ વ્યક્તિયો ઘાયલ થયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચનાં વડદલા પાસે ચાકુની ધાર પર લૂંટ કરતા ૪ શખ્સોની પોલીસે કરી અટકાયત … જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર માં ચાલતા સ્પા મસાજ સેન્ટરો ઉપર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ-સ્પા સંચકલોમાં ઘભરાટ…..

ProudOfGujarat

કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે નીતિન પટેલની બાધા..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!