Proud of Gujarat
GujaratFeaturedINDIA

સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરની ઓ.પી.ડી. સેવાનો ભરૂચ શહેરમાં તા.૨૩મી ઓક્ટોબર ૨૦૧૮થી શુભારંભ.

Share

 

દક્ષિણ ગુજરાત અને અંકલેશ્વરની પ્રખ્યાત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના જાણીતા નિષ્ણાંતો જેવા કે કાર્ડિઓલોજિસ્ટ, કાર્ડિઓ થોરાસિક સર્જન, ઓર્થોપેડિક, જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જન, યુરોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, પિડિયાટ્રિશિયન, ક્લિનિકલ કાર્ડિઓલોજિસ્ટ, ઇકો અને ટી.એમ.ટી.ના નિષ્ણાંત તથા ચામડી અને વાળના રોગોના નિષ્ણાંત તબીબો દ્વારા ભરૂચ શહેરના દર્દીઓ માટે નિદાન તેમજ સારવારની સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત ઓ.પી.ડી. સેન્ટરમાં રાહતદરે ઇ.સી.જી., 2D ઇકો કાર્ડિઓગ્રાફિ અને સ્ટ્રેસ ટેસ્ટની સારવારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરની જનતાને આ બધી જ તબીબી સેવાઓનો લાભ ફલશ્રુતિનગર સ્થિત આર.કે.કાસ્ટા ખાતે ૨૩મી ઓક્ટોબર ૨૦૧૮ના રોજથી મળી રહેશે.

Advertisement

Share

Related posts

જામનગર શહેરમાં આગામી તા.14 સપ્ટેમ્બર સુધી સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સુધીનો રસ્તો ભારે વાહનો માટે બંધ રહેશે

ProudOfGujarat

ઝઘડીયા ખાતે ભાજપા યુવા મોરચા દ્વારા મેરેથોન દોડનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : મુલદ ટોલનાકા પાસે ફરી ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ ફસાઈ ફાસ્ટટેગ બાદ પણ ટ્રાફિકજામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!