Proud of Gujarat
GujaratFeaturedINDIA

સટ્ટા બેટીંગ જુગારના રોકડા રૂપિયા ૧૩,૭૩૦/- અને આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલિસ…

Share

ભરૂચ જિલ્લા પોલિસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સુચનાનાં આધારે અને ડી.વાય એસ.પી ના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલોસ રેડ કરતા આરોપી ભરત અશોક વસાવા રહે. ભાટવાડ તથા અન્ય એક સટ્ટા બેંટિગ જુગાર રમી રમાડી જણાતા તેમને રોકડા રૂપિયા ૧૩,૭૩૦/- તથા સટ્ટા બેટીંગ રમવાના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. આ કામગીરીમાં પી.આઈ જે.જી.અમીન અંકલેશ્વર શહેર પોલિસ સ્ટાફે કામગીરી બજાવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાયર માટે નાની ગાડી મળતા ખુબ જ ફાયદાકારક.

ProudOfGujarat

ઝઘડિયાના રાયસીંગપુરા ગામે પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીક ટ્રક અને શેરડી ભરેલ ટ્રેકટર વચ્ચે અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!