Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર શહેર નજીકથી પસાર થતા હાઈવે પરથી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ..

Share

ભરૂચ જિલ્લા પોલિસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ અને એસ.ઓ.જી પોલિસના પી.આઇ પી.એન.પટેલ તથા પોલિસ સબ ઇ. કે. એમ. ચૌધરી તથા તેમના સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મુજબની કાર આવતા ગાડીની તપાસ કરતા ડ્રાઈવર તેમજ બાજુમા બેઠેલ ઇસમને જોઈ ગાડી મુકી નાસી ગયો હતો. ગાડી માંથી વિવિધ વિદેશી દારૂ ના બોક્ષ નં ૨૪ કિ. રૂ. ૧,૧૫,૨૦૦/- તથા ગાડીની કિં. રૂ. ૩૦૦૦૦૦ મળી કુલ રૂપિયા ૪,૧૫,૨૦૦/- ની મતા પોલિસે જપ્ત કરેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસે દારૂ સાથે ઈસમની ધરપકડ

ProudOfGujarat

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશાવર્કર બહેનોની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

સરકારના મુખ્ય દંડકને ટેલીફોનીક ધમકી આપનાર ઇસમને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!