Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વરમાં ફરી એકવાર બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દા માલ પર હાથફેરો કરી ફરાર

Share

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સંજય નગર હરિ કૃપા સોસાયટી એક બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી કોઈ ચોરી ચોરી કરી ફરાર થઇ ગયા હતા સંજયનગરમાં રહેતા રાજુભાઈ પ્રધાન પોતાના મકાન ને લોક કરી પોતાના પરિવાર સાથે બહાર ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ ઘરમાંથી સોનાની ચેન તથા ચાંદીના દાગીના તથા 28000 રોકડ રૂપિયા કુલ મળી લાખો રૂપિયાના મુદ્દામાલ ને હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા ઘટના ની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી ચોરોને પકડવા ની તજવીજ હાથ ધરી હતી

Advertisement

Share

Related posts

દૂધધારા ડેરીની ચૂંટણીમાં અરૂણસિંહ રણાની પેનલના 6 ઉમેદવારોને ભાજપે સસ્પેન્ડ કર્યાં

ProudOfGujarat

અંકલેશ્વર એસ.ટી.ડેપોમાં એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો

ProudOfGujarat

અંકલેશ્વર ની ચંદાલચોકડી નજીક થી ઇજાગ્રસ્ત હાલત માં એક ઈશમ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!