Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કનોરિયા કેમિકલ કંપનીમાં કામદારનું ચક્કર ખાઈને પડી જતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું

Share

 

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ જલધારા ચોકડી સ્થિત સૌમ્ય રેસિડન્સીમાં રહેતા મૂળ ખેડાના પોળ ઉમરેઠ ગામના 54 વર્ષના ભરતકુમાર મનહરલાલ શહેરાવાલા અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કનોરિયા કેમિકલ કંપનીમાં ઈન્સ્ટુમેન્ટ સુપરવાઝર તરીકે ફરજ બજાવતા હતા તેઓ કંપનીમાં રીડિંગ લેવા જતા હતા તે દરમિયાન તેઓને ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા જેઓને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેઓને તપાસ કરી મૃત જાહેર કાર્ય હતા બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે જાણ કરવામાં આવી છે

Advertisement

Share

Related posts

લુવારા પાટિયા પાસે બોલેરો પીકઅપ પલટી ખાતાં એકનું મોત, અનેક મજૂરો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

નર્મદાની બે બેઠકો પૈકી એક બેઠક ભાજપને અને એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં જુગારિયા પર પોલીસનો સપાટો રૂ.1,35,750 ના મુદ્દામાલ સાથે 6 ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!