

ગતરોજ રાત્રી ના સમયે રોનકભાઇ નવીનચંદ્ર પંડ્યા મકાન નંબર AA/૪૨ સાઈ રેસીડેન્સી ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરમા ગેરકાદેશર પ્રવેશ કરી ને કબાટમાં મુકેલા રોકડ રકમ તેમજ સોના ચાંદી ના દાગીના મળી 190000 ઉપરાંતની ચોરીની મતા લઇ નાસી છૂટ્યા હતા આ ઘટનાની જાણ થતાં શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો .અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
Advertisement
