Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર પંથકમાં વિકાસના કામોનું ખાતમુર્હત કરાયું …

Share

અંકલેશ્વરના ચૌટાનાકા થી જતા નોબારીયા સ્કૃલના રસ્તા પાસે વરસાદીકાસના અને વિકાસના કામોનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.જેમાં અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ નિલેશ પટેલ તેમજ વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.વર્ષો જૂની ખુલી ગટરોની સમસ્યાને ધ્યાનમાં લઈ ૧૨ લાખ ઉપરાંતની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી.આ કામનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.

Advertisement


Share

Related posts

ઝઘડીયા તાલુકાના એક ગામની સગીર વયની છોકરીને કોઇ અજાણ્યો ઇસમ ભગાડી ગયો.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદી પર ગોલ્ડનબ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરીનાં પગલે ડાયવર્ઝન આપવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જાણો શું ?

ProudOfGujarat

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વાટ્યો ભાંગરો, કહ્યું- ચીન અને રશિયા વચ્ચે યુદ્ધનો વિરામ આવ્યો, કારણ કે વિદ્યાર્થીઓ ભાજપનો ધ્વજ લઈને નીકળ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!