Proud of Gujarat
FeaturedGujarat

એક તરફ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા અભિયાનની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ ગામમાં પડેલો કચરો આજે પણ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતામાં નિષ્ફળ ગઈ હોય તેવું બતાવી રહ્યું છે…

Share

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સ્વચ્છ ભારત ની વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા ના નામ પર લાખો રૂપિયા ખર્ચ કરી રહી છે ત્યારે અંકલેશ્વરમાં ઘણી જગ્યાએ ખુલ્લો પડેલ કચરો આજે પણ સાબિત કરી રહ્યો છે કે અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા અભિયાનમાં આજે પણ નિષ્ફળ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement


Share

Related posts

અમદાવાદની 5 મહાનગરપાલિકાઓમાં 23,100 EWS આવાસોનું નિર્માણ કરાશે.

ProudOfGujarat

ખેડા પાસે ટેમ્પીએ મોટરસાયકલને ટક્કર મારતાં પિતા-પુત્ર પૈકી પિતાનું મોત નિપજ્યું

ProudOfGujarat

ભરૂચના નારેશ્વર ખાતે શ્રી રંગ અવધુત મહારાજની ૧૨૧મી જન્મ જયંતિ (રંગ જયંતિ) મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!