પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના ગડખોલ ગામ માં રહેતા દીક્ષિતભાઈ દલપતભાઈ ના ઘરે થોડાક દિવસો અગાઉ રાત્રી દરમિયાન ચોરી થવા પામી હતી જેમાં સોના ચાંદી રોકડ રૂપિયા સહિત લાખો રૂપિયાના મુદ્દામાલ પર કોઈ ચોર ઈસમ હાથફેરો કરી ફરાર થઈ ગયો હતો તેની જાન અંકલેશ્વર શહેર પોલીસને કરવામાં આવી હતી ત્યારબાદ હવે લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી જનાર ચોર સીસીટીવીમાં કેડ થઈ ગયો હતો જેના સીસીટીવી આજરોજ સામે આવ્યા છે ત્યારે હવે અંકલેશ્વર શહેર પોલીસ શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY