Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ નવા તરીયા બસ સ્ટેન્ડ નજીક પીકઅપ ચાલકે બાઇકને ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોટ નીપજ્યું હતું…

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જુના શક્કરપોર ખાતે રહેતા બાબુભાઈ રણછોડભાઈ વસાવાનો ભાણિયો 20 વર્ષીય કિરણ ઉર્ફે સાગરભાઈ ફતેસિંગ વસાવા પોતાની મોટર સાયકલ નંબર-જી.જે.16.એઆર.4112 લઈને ગતરોજ સાંજે 8 વાગ્યાના અરસામાં અંકલેશ્વર-હાંસોટ હાંસોટ રોડ ઉપર આવેલ નવા તરીયા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ અને ગફલતભરી રીતે ઘસી આવેલ પીકઅપ ગાડી નંબર-જી.જે.16.ઝેડ 8536ના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો સદર અકસ્માતમાં બાઈક સવારને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

નડિયાદમાં આશા બહેનોએ અનિયમિત પગારના કારણે જિલ્લા કલેકટર સમક્ષ કરી રજૂઆત.

ProudOfGujarat

નેત્રંગના કંબોડીયા-ચાસવડ વચ્ચે માર્ગ અકસ્માતમાં ત્રણનાં મોત.

ProudOfGujarat

બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ઉત્કૃષ્ટ આઈઇસી કામગીરી કરવા બદલ જીલ્લા વિકાસ અધિકારી સહીત ટીમને સન્માનિત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!