Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે બાપુનગર ઓવરબ્રિજ પાસે જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના બાપુનગર ઓવરબ્રિજ નજીક ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટ નીચે કેટલાક ખેલીઓ પાનાપત્તાનો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામ્યો હતો પોલીસે સ્ર્હપ પરથી દાવ પર મુકેલા 1270 અને અંગ ઝડતીમાંથી 9 હજાર 850 મળી કુલ 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે સુરવાડી ગામના પટેલ ફળિયામાં રહેતા ધર્મેશ કાંતિભાઈ પટેલ,સોયેબ ઉર્ફે ભુરીયો યુસુફ નવાબ,લક્ષ્મણ સવજીભાઈ પટેલ,જગદીશભાઈ જવાભાઈ દેવીપૂજક,મનુસિંગ સત્યદેવસિંગ અવધ્યા જુગારીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરતના વરાછામાં ગંદકીનું સામ્રાજ્ય : ભરશિયાળે ચોમાસા જેવો માહોલ.

ProudOfGujarat

કર્ણાટકમાં કોંગ્રેસનો ભવ્ય વિજય બાદ દેશભરમાં કોંગ્રેસમાં ઉત્સાહ, ભરૂચમાં પણ કરાઈ જીતની ઉજવણી

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રવેશ માટે સુવર્ણતક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!