Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના વિજયનગરમાં ત્રણ માળની બિલ્ડિંગ પરથી પડી જતા એક કામદારનું મૃત્યુ…

Share

દિનેશભાઇ અડવાણી

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના વિજયનગર વિસ્તારમાં એક મકાનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ત્રીજા માળ ઉપર થી એક કામદારનું પડી જતા ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ.મળતી માહિતી અનુસાર આ કામદાર એક મહિલા હોય તેવું જાણવા મળ્યું હતું કે આ મહિલા એક ગુડ્ડુ નામના કોન્ટ્રાક્ટરને ત્યાં કામ કરતા હોય તેવું જાણવા મળ્યું હતું.જ્યારે આ મહિલા કામ કરતાં કરતાં ઉપરથી પડ્યા ત્યારે કોઈપણ પ્રકારની કોન્ટ્રાક્ટ દ્વારા સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા ન હતા તેવું પરિવારજનો જણાવી રહ્યા છે.આ મહિલા મૂળ બિહારના રહેવાસી હોય તેવું જાણવા મળ્યું હતું.જો કામ માટે અહીંયા વિજયનગરમાં રહેતા હોય તેવું જાણવા મળ્યું હતું.હાલ અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

અદાણી પોર્ટ, દહેજ ખાતે એન્જીનિયરીંગ દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, અંકલેશ્વર સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યાં.

ProudOfGujarat

ભરૂચ જિલ્લમાં ઓછી ઠંડીના પગલે કિસાનો ચિંતામાં ગરકાવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!