Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

પત્તા-પાનાના જુગારમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

Share

દિનેશભાઈ અડવાણી

પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર થોડા મહિના અગાઉ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક આવેલ બસ ડેપો પાસે પટ્ટા પાનાનો જુગાર ચાલતો હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે રેડ કરી હતી.જેમાં બે જેટલા આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે બાબુભાઈ દેવજીભાઈ વસાવા નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.જ્યારે આજરોજ અંકલેશ્વર શહેર પોલીસે પત્તા-પાનામાં વોન્ટેડ આરોપી બાબુભાઈ દેવજી ભાઈ વસાવા ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Advertisement


Share

Related posts

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ બ્લાસ્ટનાં બનાવમાં બે આરોપીની અટક કરવામાં આવી.

ProudOfGujarat

કાશ્મીરના પહેલગામમાં થયેલાં આતંકી હૂમલામાં જેહાદીઓનો સફાયો કરવાની માગ

ProudOfGujarat

વડોદરા : નવાયાર્ડ વિસ્તારમાં ગૌ માંસ વેચતા ચાર આરોપીઓની કરાઇ ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!