Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર ૮ ઉપર અચાનક કારમાં આગ ભભૂકી: કાર ચાલકનો બચાવ પરંતુ કાર બળીને ખાખ

Share

માંડવા પાસેની હોટલ ઇન પાસેથી પસાર થતા હતા તે દરમ્યાન એકાએક કારમાં લાગી આગ : કાર ચાલક બહાર નીકળી ગયો તેથી તેનો બચાવ 

 

બનાવની મળતી માહિતી મુજબ ગત રોજ મોડી સાંજના સુમારે અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર ૮ પર અચાનક એક કારમાં આગ ભભૂકી ઉઠી હતી.

વાલિયાના રહીશ અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહ્યા હતા તે સમયે માંડવા ખાતે આવેલ હોટલ ઇન પાસે જ એકાએક કારમાં આગ લાગી હતી. કાર ચાલક કારમાંથી બહાર નીકળી જવાથી તેમનો આબાદ બચાવ થવા પામ્યો હતો પરંતુ કાર પૂરે પૂરી બળીને ખાખ થઇ ગઈ હતી.

Advertisement

તે ઉપરાંત તેઓએ અંકલેશ્વર શેર પોલીસ મથકમાં તથા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પરંતુ તેઓ પહોંચતા કાર બાલી ગઈ હતી. જેની નોંધ અંકલેશ્વર શહેર પોલીસ ખાતે કરવામાં આવી છે.


Share

Related posts

ઉમરપાડા તાલુકાની પ્રાથમિક શાળા ગુલીઉમરમાં રંગોલી સ્પર્ધા યોજાય.

ProudOfGujarat

સુરતમાં વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

જૂનાગઢના ઝૂના ડાયરેક્ટર કહ્યું USથી મંગાવેલી આ રસી બીમાર સિંહોને અસર નહીં કરે

ProudOfGujarat
error: Content is protected !!