Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાની પ્રાથમિક શાળા ગુલીઉમરમાં રંગોલી સ્પર્ધા યોજાય.

Share

ઉમરપાડા તાલુકાની છેવાડે આવેલ પ્રા.શા.ગુલીઉમરમાં સતત બાળકોને અભ્યાસની સાથે પોતાના રહેલ સ્કિલને બહાર લાવી શકે એવા હેતુથી શિક્ષણમાં બાળકો ૨ વર્ષ બંધ સુધી શિક્ષણ પોતાનું મન યોગ્ય લાવી શકે એવા હેતુથી અવનવી રીતે સમય સાથે તાલમેલ મળેવી શકે સાથે શહેરોની સાથે એક સ્પર્ધા ટકી શકે એવા હેતુથી બાળકો સાથે રંગોલી અને સ્પર્ધાનું આયોજન કર્યું. કાર્યક્રમમાં શ્રી એક્શન યુવા ગૃપ એસ.એમ.સી કમિટી શિક્ષણવદ વિજય વસાવા, પ્રાથમિક શાળા આચાર્ય મેહુલભાઇ ઠંઠ ઉપસ્થિતિમાં કાર્ય રહીને બાળકોને પોત્સાહન પૂરું પાડયું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાજપીપળામાં ગંદકી જોઇને સ્વચ્છતાના હિમાયતી મહાત્મા ગાંધીજીનો આત્મા પણકદાચ ધ્રુસકે ધ્રુસકે રડી જતો હશે.

ProudOfGujarat

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે તેનું પ્રથમ કોમોડિટી ઈટીએફ, ગોલ્ડ ઈટીએપ લોન્ચ કર્યું

ProudOfGujarat

કોર્પોરેટ ક્રિકેટની શરૂઆતનું ઉદઘાટન કરાયુ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!