Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરમા પતંગ ની દોરી થી બાઇક સવાર ધવાયો….

Share

અંકલેશ્વર બાપુનગર પાસે પતંગ ની દોરીમાં બાઈક સવારનું ગળુ કપાયુ હતુ.

અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો તો એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો હતો. તો આવો વધુ એક બનાવ મા દોરી આગળ આવી જતા બાઈક સવાર ને ગંભીર ઈજા થઇ હતી.

Advertisement

અંકલેશ્વરમાં ઉત્તરાયણનાં દિવસે 9, વાસી ઉત્તરાયણનાં દિવસે 11 તેમજ 4 વ્યક્તિએ પતંગની દોરી થી કપાયા હતા. ONGC ઓવર બ્રિજ નીચે બાપુનગર પાસે પેટ્રોલ પંપ નજીક ચાઇનીઝ દોરીમાં જૂની કોલોની જીઆઇડીસ મા રહેતા મુકેશભાઈ રાજપુરોહિત નામના બાઈક ચાલકનાં ગળા આવી જતા ગળું કપાઈ જતા તેને ગંભીર હાલત મા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.


Share

Related posts

કંબોલી હાઇસ્કુલ માં આંતરવર્ગીય વિજ્ઞાન પ્રદર્શન અંગે ની હરીફાઈ યોજાઈ

ProudOfGujarat

ભરૂચ સબજેલમાં ચરસની હેરાફેરીમાં ઝડપાયેલ સિરાજનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

ગોધરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાબરમતી હત્યાકાંડની 19 મી પુણ્યતિથી નિમિત્તે બાઇક રેલી યોજવામાં આવી.

ProudOfGujarat
error: Content is protected !!