Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના પીરામણ નાકા નજીક આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

Share

જગદગુરુ નરેન્દ્રાચાર્યજીમહારાજ સંસ્થાન દ્વારા અંકલેશ્વરના પીરામણ નાકા નજીક આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામ આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.સદર રક્તદાન શિબિરમાં ભરૂચ જીલ્લા યુવા ભાજપના પ્રમુખ સુરેશ પટેલ તેમજ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની બેઝિક ફાર્મા કંપની દ્વારા 11 લાખ 55 હજારનાં ફુડ બાસ્કેટ કીટ બનાવી અંકલેશ્વર ઉદ્યોગ મંડળને આપી જરૂરિયાત મંદ લોકોને પહોંચાડવાની અપીલ કરી છે.

ProudOfGujarat

ગોધરા એસટી વિભાગ તરફથી LRD પરીક્ષાર્થીઓ માટે બસો મૂકવામા આવશે.

ProudOfGujarat

વલસાડમાં “નપાણીયા” તંત્રની પોલખોલતા “મેધરાજા “..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!