Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા પાંચ આરોપી પકડાયા.

Share

જુગાર અને દારૂની બંદીને જડમૂડથી દૂર કરવાના પોલીસ ખાતાના ઉપરી અધિકારીઓના સૂચનને અનુલક્ષીને અંકલેશ્વર GIDC વિસ્તારમાં પોલીસ ના.રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ ટીમે બાતમીના આધારે સારંગપુર મારૂતિધામ-2 નારાયણ મારવાડીની દુકાનની સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જુગાર રમતો હોય ત્યાં રેડ કરી (1) વિનોદકુમાર ગુરુપ્રસાદ રાજપૂત (2) ઉમેશચંદ્ર રામકુમાર રાજપૂત (3) અતુલકુમાર રામકુમાર રાજપૂત (4) શોભાલાલ શ્રીપાળ રાજપૂત (5) શશીકુમાર લલન રાજપૂતને જુગાર રમતાં ઝડપી પાડી મોબાઇલ નંગ.5, જુગાર રમવાના સાધનો તથા રોકડા રૂ.30,490/- સહિત નો મુદ્દામાલ ઝડપી પાડયો.

Advertisement

Share

Related posts

કતલ કરવાના ઇરાદે લઇ જતા ગૌવંશ સાથે ચાર ઇસમોને વાગરા પોલીસે ઝડપી પાડયા..

ProudOfGujarat

સ્ત્રીભૃણ ગર્ભ પરીક્ષણ તથા તેના સંબંધિત બિનઅધિકૃત કૃત્યો પર પ્રતિબંધ અંગે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

ProudOfGujarat

માંગરોળ : મોસાલી બજારમાં વરલી મટકા નો જુગાર રમાડતો ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!