Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં જુગારિયા પર પોલીસનો સપાટો રૂ.1,35,750 ના મુદ્દામાલ સાથે 6 ની ધરપકડ

Share

અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ મોદી નગરની વાડીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બેસાડેલ ગણપતિ મંડપની પાછળના ભાગે કુંડાળું વળી જુગાર રમતા જુગારિયા પેર રેડ કરતાં જુગાર રમતાં 6 ઇસમો પાસેથી જુગારના રોકડા રૂ. 11,250 તથા મોબાઇલ નંગ-8 તથા એક એક્ટિવા અને એક બુલેટ મળી કુલ રૂ. 1,35,750/- ના મુદ્દામાલ સહિત 6 જુગારીયાઓને ઝડપી પાડતા અસમાજિક તત્વોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પકડાયેલ જુગારિયોમાં 1) સુરેશભાઇ ગણપતભાઈ દલાલ 2) ઉત્સવ દિલીપભાઇ પટેલ 3) પ્રતિક જગદીશભાઇ મોદી 4) હર્ષિલકુમાર જિતેન્દ્રભાઈ પટેલ 5) આશીષ કમલેષભાઈ પટેલ 6) ભૂપેન્દ્રકુમાર પ્રહલાદભાઈ મોરે સામે કાયદેસર કાર્ય કરી અંકલેશ્વર પોલીસે સહનીય કામગીરી કરી છે.

Advertisement

Share

Related posts

नो प्ले-जैकलीन फर्नांडीज के सारे काम;अभिनेत्री ने साझा किये अपने निर्धारित कार्यक्रम

ProudOfGujarat

આ બેંકના એકાઉન્ટ ધારકો માટે જરૂરી સમાચાર, રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય.

ProudOfGujarat

વિરમગામ : કરકથલ ખાતે નાટક દ્વારા સધન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ અંગે જનજાગૃતિ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!