Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના વિવિધ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી ઝડપાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી નાશ કરાયું

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આવેલ વિવિધ પોલીસ મથકોની હદ વિસ્તારમાંથી ઝડપાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા ઉપર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના ત્રણ જેટલાં પોલીસ મથકોમાં ઝડપાયેલ 30 લાખ ઉપરાંતનો જથ્થો આજે નાશ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના કડકીયા કોલેજ નજીક આવેલ વિસ્તારમાં આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂની બોટલો રોડ પર પાથરી તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ: તમામ તાલુકામાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રો શરૂ   :   આત્મા પ્રોજેક્ટ હેઠળ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ, ખેડૂતોને મળશે યોગ્ય ભાવ અને ગ્રાહકોને મળશે રાસાયણમુક્ત પેદાશો

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વાલીયા તાલુકાનાં ભા.જ.પા. પ્રમુખ અને તેમના સાથી મિત્રોએ ગામનાં સરપંચની પત્ની અને પુત્રી પર બાળાત્કાર અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાની આંગણવાડી કેન્દ્રની વર્કર બહેનોએ આજે 14 જેટલી માંગણીઓને લગતું આવેદનપત્ર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન હેઠળ જીલ્લા કલેકટરને આપ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!