Proud of Gujarat
EducationFeaturedGujaratINDIA

અંકલેશ્વરની કુસુમબેન કડકિયા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ ફી લેવાનું બંધ કરતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો

Share

અંકલેશ્વરની કુસુમબેન કડકિયા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ ફી લેવાનું બંધ કરતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ કુસુમબેન કડકિયા કોલેજ ખાતે તાજેતરમાં એડમીશન અંગે વિવાદ થયો હતો જે બાદ આજરોજ સાઉથ ગુજરાત વીર નર્મદ યુનીવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન એડમીશન આપવામાં આવ્યા છે કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓની ફી લેવા આદેશ કર્યો હોવા છતાં કોલેજના સંચાલક પંકજ કડકિયા અને કેમ્પસ ડાયરેકટર ટી.ડી.તિવારી ફી કાઉન્ટર બંધ કરવા જણાવતા વિદ્યાર્થીઓએ તેનો વિરોધ નોંધાવી કોલેજ ખાતે ઉગ્ર દેખાવો કર્યા હતા અને ફીનું કાઉન્ટર ફરી ચાલુ કરવા માંગ કરી છે કોલેજ પ્રસાશનના આવા નિર્ણયથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં સમાઈ રહ્યું છે ત્યારે યુનીવર્સીટીના સત્તાધીશો ત્વરિત યોગ્ય પગલા ભારે તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે

Advertisement

Share

Related posts

ભરૂચની જીએનએફસી સ્કુલ ખાતે ૧૫ થી ૧૭ વર્ષના વેક્સિન લેનાર બાળકોને “સ્કુલ બેગ” આપી પ્રોત્સાહિત કર્યા.

ProudOfGujarat

ભરૂચ લોકસભાનાં સાંસદ સભ્ય પાર્લામેન્ટમાં ચર્ચા દરમ્યાન નિંદ્રા માણતા ટીવીના કેમેરામાં કેદ થયા હતા.

ProudOfGujarat

રાજપીપળા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ટરનેશનલ લેવલનો સિન્થેટીક આધુનિક ટ્રેક તૈયાર કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!