Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી ઈ બી ની ડીપી માં લાગી આગ…

Share

ગતરોજ રાત્રી ના 8:45 વાગ્યેના સુમારે અંકલેશ્વર શહેર ની વોર્ડ નં 1 ની નક્ષત્ર બંગલો સોસાયટી પાસે કોઈ કારણોસર જી ઇ બી ની ડીપી માં અચાનક ભયંકર આગ ફાટી નીકળતા અંકલેશ્વર નગર પાલિકા ની ફાયર બ્રિગેજ ની ટીમને સ્થાનિકોએ તરત જ જાણ કરતા ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ ને જલ્દીથી કાબુ માં કરી લીધી હતી જેથી મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી અને અંકલેશ્વર ની જી ઈ બી ને પણ જાણ કરાઈ હતી .જી એ બી ની ટીમ પણ ઘટના સ્થળે પોહચી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી દીધી હતી જેથી સ્થિતિ વધુ ના બગડે .

Advertisement

Share

Related posts

દેશમાં ઘઉંનું ઉત્પાદન ઓછુ થવાથી ભાવમાં વધારો

ProudOfGujarat

જાણવા મળ્યા મુજબ વલસાડ જિલ્લાના ભિલાડ નજીક પુરપાટ ઝડપે દોડતા ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.. અકસ્માતમાં બસમાં સવાર 6 થી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામ ને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા…હાલ સમગ્ર મામલા અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે…

ProudOfGujarat

રાજપીપળા ખાતે રૂ. 71 કરોડનાં ખર્ચે રાજપીપળામાં પોઇચા ફોરલેન રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!