Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રેલ્વે ટ્રેક ઉપર અગમ્ય કારણોસર યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર.

Share

અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ગઇકાલે રાત્રીના સમયે એક યુવાનને ટ્રેન નીચે પડતું મુકી મોતને વ્હાલું કર્યું હતું.

અંકલેશ્વરની નવી નગરી વિસ્તારમાં રહેતો 21 વર્ષીય સંજય સુખદેવભાઈ વસાવાએ ગતરોજ રાતે ૯:૩૦ કલાકે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે અગમ્ય કારણોસર ડાઉન ટ્રેક ઉપર કોઈક ટ્રેનની નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નગરપાલિકાના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

જલ જીવન મિશન અંતર્ગત “નલ સે જલ”ની કામગીરીમાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર.

ProudOfGujarat

પોલીસ તંત્ર દ્વારા પત્રકારો અને જાગૃત નાગરીકોને થતી હેરાનગતિ બંધ કરવા કલેક્ટરને આવેદન પત્ર

ProudOfGujarat

ભરૂચની ગેબિયન વોલ પ્રકરણમાં આખરી નિર્ણય આપવા આર.ટી.આઈ એક્ટીવીસ્ટ ધવલ કાનોજીયાની જીલ્લા કલેકટરને રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!