Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગર ખાતે વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત કરાયું.

Share

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક પછી એક વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલ હરીનગર સોસાયટીમાં સાડા ત્રણ લાખ ઉપરાંતના ખર્ચે બનનાર આર.સી.સી રોડના કામનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાના હસ્તે કરવામા આવ્યું હતું. આ રસ્તો સાકાર થતા રહીશોને આગવી સુવિધા અને સગવડ પ્રાપ્ત થશે. આ પ્રસંગે વોર્ડના સભ્ય ભાવેશભાઇ કાયસ્થ, શિલ્પાબેન સુરતી, વિરલબેન મકવાણા હરિનગર સોસાયટીના પ્રમુખ દિપકભાઇ પટેલ તેમજ હરિનગર સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ -દાહોદ જીલ્લામા લેભાગુ ઠગો- ધૂતારાઓ ભોળી જનતાને છેતરી કરી રહ્યા છે કાળી કમાણી ?

ProudOfGujarat

ભરૂચ : આમોદ તાલુકામાં ધર્માંતરણનો વધુ એક મામલો સામે આવ્યો, પુરસા ગામે હિન્દૂ ધર્મમાંથી ગેરકાયદેસર મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવનાર મૌલવી સહિત પાંચ ઝડપાયા..!!

ProudOfGujarat

સુરતના કાપડ ઉદ્યોગ ના પ્રશ્નો ઉકેલની એકદમ નજીક, ટૂંક સમયમાં જ મહત્વની જાહેરાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!