Proud of Gujarat
Uncategorized

અંકલેશ્વર : ફેક બેન્કિંગ મેસેજથી રૂ. ૫૦ હજારના મોબાઇલની ચોરી કરી ઈસમો ફરાર.

Share

અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે આવેલ ઝો-બોક્સ મોબાઈલ શોપમાં ફેક બેંકિંગ મેસેજ મોકલી અંદાજિત 50 હજારના મોબાઈલની ચોરી કરી ગઠિયા ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વર શહેરમાં રહેતા લાલજીભાઈની પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ઝો-બોક્સ મોબાઈલ શોપ આવેલી છે જે મોબાઈલની દુકાનમા બે ઇસમો આઇ ફોન-8 અને વન પ્લસ મોબાઈલ ફોન લેવા આવ્યા હતા જેઓએ બે મોબાઈલ લઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી દુકાનદારને ફેક બેંકિંગ મેસેજ મોકલી અંદાજિત 50 હજારથી વધુના મુદ્દામાલની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. છેતરપિંડી અંગે દુકાનદારે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય ભાવનાને મજબૂત કરવા ‘રન ફોર યુનિટી’નું આયોજન

ProudOfGujarat

ભરૂચમાં ABVPનો વિરોધ પ્રદર્શન : GCAS પોર્ટલની ખામીઓ સામે વિદ્યાર્થીઓમાં રોષ : એમ.કે. કોલેજ બહાર ધરણા, રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી

ProudOfGujarat

ટ્રાફિક ચલણના મેસેજ થકી ભરૂચના શખ્સ સાથે ૫.૩૧ લાખની ઠગાઈ ભરૂચના શખ્સે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!