Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વરની શ્રી રામ ડાયકેમ કંપનીમાં ગરમ પાણીથી દાઝી જતા કામદારને સારવાર અર્થે ખસેડાયો હતો

Share

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રી રામ ડાયકેમ કંપનીમાં ૨૦ વર્ષીય કામદાર રમેશ રાવલ કામ કરી રહ્યો હતો એ દરમ્યાન ગરમ પાણીથી ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર અર્થે જ્યાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બનાવની તપાસ જીઆઈડીસી પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

નવા તવરા ખાતે 3 મેના રોજ 15 ગામ માછી પટેલ સમાજનો 23મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે

ProudOfGujarat

ભરૂચ નર્મદા ટોલટેક્ષ પર અજાણ્યા શખ્સે મારામારી કરી.

ProudOfGujarat

ભરૂચ સોનેરી મહેલ મલેકવાડના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, હજારોનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!