Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પીરામણ પ્રાથમિક શાળામાં પાસે ક્લોરીન ગેસ લીક થતા દોડધામ..!!

Share

આજ રોજ સવારના સમયે અંકલેશ્વરના પીરામણ ગામ ખાતેની પીરામણ પ્રાથમિક શાળા નજીક ક્લોરીન ગેસ લિકેજ થતા એક સમયે ઉપસ્થિત લોકો તેમજ શાળામાં આવેલા બાળકોને ગેસની અસર થઇ હતી, ઘટના અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ક્લોરીન ગેસ લિકેજને કાબુમાં લીધો હતો.

મહત્વની બાબત છે કે શાળા નજીક જ ઘટના બની હોવાનું સામે આવતા લોકોના ટોળા પણ જામ્યા હતા, જોકે સદનસીબે ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની સામે ન આવતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં અણધરા ગામે થયેલ વૃદ્ધની હત્યાનાં આરોપીને પોલીસે ઝડપી લીધો.

ProudOfGujarat

PM મોદીના જન્મદિવસે 680 ફુટ લાંબી અને 6800 કિલોની કેક બનાવી સુરતમાં સર્જાશે વિશ્વ રેકોર્ડ…

ProudOfGujarat

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અનોખી રીતે હોળી દહનની ઉજવણીની તૈયારીઓ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!