Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વર ઉમરવાડા રોડ ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી આન-બાન-શાન સાથે કરવામાં આવી હતી.

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાણીતા સમાજસેવક અને અંકલેશ્વર ફિલોન્થ્રોફિકલ સોસાયટીના પ્રણેતા નરેશ પુજારા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિ મનોજ આનંદપુરા તેમજ શાળાના ટ્રસ્ટી નાઝુ ફડવાલા સહિત આચાર્ય, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પીળા રંગના રિવીલિંગ ગાઉનમાં જોવા મળ્યો જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો સિઝલિંગ અવતાર

ProudOfGujarat

માંગરોળ મોસાલી ચાર રસ્તા ખાતે મજૂરો પગ પાળા જઈ રહ્યા હતા એમને નાસ્તા-પાણી કરાવી વાહનમાં રવાના કરાયા.

ProudOfGujarat

નડિયાદમાં વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને જનમંચ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!