Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયનો વાર્ષિકોત્સવ યોજાયો હતો.

Share

અંકલેશ્વર શહેરમાં આવેલ શારદા ભવન ટાઉન હોલ ખાતે નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયનો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય થકી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં સામાજિક આગેવાન સોમાભાઈ પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભરત પટેલ, નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ અને તાલુકા ભાજપના પ્રમુખ ડો.નિતેન્દ્રસિંહ દેવધરા, શાળાના પ્રમુખ ગુમાન પટેલ, ચેરમેન વિમલ પાઠક તેમજ આમંત્રિતો, વાલીઓ ,શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement

Share

Related posts

મધુ શ્રીવાસ્તવ બાદ હવે ધવલસિંહ ઝાલાએ પણ ટિકિટ ના મળતા રાજીનામુ આપ્યુ.

ProudOfGujarat

વરસાદના કારણે રાજ્યના 207 ડેમોમાં આવક વધી, સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમો છલકાયા

ProudOfGujarat

ગોધરા શહેર મુક્તિધામ સમિતિનાં પ્રમુખ પ્રકાશભાઈ દીક્ષિત દ્વારા નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગને શું કરી રજૂઆત…જાણો વિગતે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!