Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Share

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ સ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં રંગમંચના કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરી હતી જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કમિશ્નર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચરી ગાંધીનગર અને ભરૂચ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ અને જીનવાલા સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રંગમંચના કલાકારો એ વિવિધ કૃતિઓ રજુ કરી હતી. આ કાર્યક્રમમાં નગર શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબેન ચૌહાણ સહીત શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : મુંડા ફળિયા મિશ્ર શાળા 19 માં “ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસીએશન” દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાઈ

ProudOfGujarat

અંકલેશ્વર : બાકરોલ ગામની સીમમાં દીપડો અને મોર મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ.

ProudOfGujarat

રાજપીપલા સ્મશાન ગૃહમાં આજે વધુ 9 કોરોના મૃતકોનાં અગ્નિ સંસ્કાર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!