Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : બાકરોલ ગામની સીમમાં દીપડો અને મોર મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સિમમાં આવેલ જીઈબી ના ડી.પી પર બેઠેલા મોરનું શિકાર કરવા જતાં મોર અને દીપડાને કરંટ લાગતા બંનેના મોત નિપજ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

ઘટના અંગેની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતા વન વિભાગ સહિત પોલીસે મામલા અંગે સ્થળ પર દોડી જઈ તપાસ આરંભી હતી. અચાનક મોર અને દીપડાના મોતની વાત ગામમાં પ્રસરતા અને સ્થાનિકોમાં પણ દીપડાની હાજરીને લઇ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

પ્રશાંત પિમ્પલે, ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – ફિક્સ્ડ ઇન્કમ, બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ

ProudOfGujarat

ભરૂચ ના લિંકરોડ ઉપર ચોરી ની ઘટનાઓ ને અંજામ આપનાર એક શખ્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો

ProudOfGujarat

નવસારીમાં ડહોળુ, ઓછા પ્રેશરથી, અપૂરતુ પાણી આવવાની બૂમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!