Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે રીઢા ચોરને ઝડપી પાડયો.

Share

અંકલેશ્વર શહેર પોલીસે એક રીઢો મોબાઈલ ચોર ઝડપી પાડયો હતો. અંકલેશ્વર નગર અને આસપાસના વિસ્તારમાં મોબાઈલ ફોનની ચોરીના બનાવો વધી ગયા છે. રીક્ષામાં બેઠેલા મુસાફરોના પણ મોબાઈલ ફોન ચોરી થયા હોવાની ઘટના બની રહી છે ત્યારે અંકલેશ્વર શહેર પોલીસે જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી બસ ડેપો પાસેથી એક રીઢા ચોરને ચોરીનાં ત્રણ મોબાઈલ સાથે ઝડપી પાડયો હતો. જોકે તેની તપાસ દરમિયાન વધુ મોબાઈલ ફોન ચોરીના બનાવોના ભેદ ખુલે તેવી સંભાવના છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ફલશ્રુતિનગર વિસ્તારમાં કોવિડ સારવાર માટે ખાનગી હોસ્પિટલને પરવાનગી અપાતાં રહીશોમાં રોષની લાગણી ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં ચોમાસાની પધારમણી : ત્રાહિમામ પોકારેલા લોકોમાં ઠંડક થતાં હાશકારો.

ProudOfGujarat

BODYWORN કેમેરાથી સૌપ્રથમ વાર રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!