Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં માંડવા ગામ નજીક ટોલનાકા પાસેનાં ઝુંપડામાંથી વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો.

Share

અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામ નજીક ટોલનાકા નજીકનાં ઝુંપડામાંથી વિદેશી દારૂ સાથે બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર પોલીસને મળેલી બાતમીને આધારે ઇન્ચાર્જ પી.આઇ.ડી.પી. ઉનડકટએ સ્ટાફ સાથે માંડવા ગામ નજીક ટોલનાકા નજીકમાં ઝુંપડામાં દારૂ વેચતો મહેન્દ્ર ઉર્ફે મંદો જીવણ વસાવા રહેવાસી માંડવાને ઝડપી લઈને વિદેશી દારૂ બોટલ નંગ-138 વગેરે મળી કુલ રૂપિયા 16,200 નો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે શહેર પોલીસ મથકમાં ફરિયાદ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

આજે વિશ્વ હૃદય દિવસઃ દર્દીઓમાં હૃદયરોગનું સૌથી મોટું કારણ તમાકુનું વ્યસન..

ProudOfGujarat

-ભરૂચ ના વાતાવરણ માં આજ રોજ સવાર થી ઠંડક પ્રસરી હતી..છુટા છવાયા વાદરો વચ્ચે સૂર્ય નારાયણ ઘેરાઈ જતા વાતાવરણ પલ્ટાયું હતું…….

ProudOfGujarat

વલસાડમાં “નપાણીયા” તંત્રની પોલખોલતા “મેધરાજા “..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!