Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરમાં વધતા જતા ટ્રાફિકને લઈને શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું.

Share

હાલ અંકલેશ્વર શહેરની અંદર દિનપ્રતિદિન ટ્રાફિકમાં વધારો જોવા મળી રહ્યો છે અને બાઈક સવાર હોય કે કાલ સવાર તમામ લોકો માટે ટ્રાફિક જાણે માથાનો દુખાવો બન્યો હોયૌ એવું લાગી રહ્યું હતું ત્યારે ગઈકાલ રોજ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા અંકલેશ્વર ના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ જાહેર માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે બેસેલ શાકભાજી ના વેપારીઓને ખસેડવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ શાકભાજીના વેપારીઓ મા પણ નારાજગી જોવા મળી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં જિલ્લા કક્ષાનો ૯ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ડાયટ યોજાયો

ProudOfGujarat

અમદાવાદ: સાણંદના મોડાસર ગામના એક રહેણાંક મકાનમાં શ્રાવણીયો જુગાર રમતાં 11 જુગારીઓ ઝડપાયા…

ProudOfGujarat

સુરત વન વિભાગ દ્વારા વિશ્વ વન દિવસ નિમિત્તે જંગલમાં રોપાઓનું વાવેતર કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!