Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે જુના નેશનલ હાઈવે પર છાપરા પાટિયા નજીક કારનું ટાયર ફાટતા અન્ય કાર સાથે ભટકાતા બે મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર કાર નંબર-જી.જે.22.એ.3157 અંકલેશ્વર જુના નેશનલ હાઇવે પરથી ભરૂચ તરફ જઈ રહી હતી તે દરમિયાન કારનું અચાનક ટાયર ફાટતા આગળ ચાલતી કાર સાથે ભટકાતા કારમાં સવાર બે મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અકસ્માત અંગે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Advertisement

Share

Related posts

પાલેજમાં કોમી એખલાસ વચ્ચે પીર મોટામિયાં માંગરોળ નાં ઉર્શ નું સમાપન…

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડીમાં એસબીઆઇ બેન્કોને મર્જ નહીં કરવા વેપારીઓની માંગ

ProudOfGujarat

ઉમરપાડાનાં ઉમરઝર પ્રાથમિક શાળાના વય નિવૃત શિક્ષિકાનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!