Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકા પોલીસે નેશનલ હાઇવે ઉપર આવેલ ખરોડ ચોકડી પરથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે બે ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પીઆઇ આર.એમ.કરમડીયા બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે ખરોડ ચોકડી પર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે ટ્રકને અટકાવી તેમાં તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની 102 નંગ બોટલ ત્રણ ફોન અને ટ્રક મળી કુલ 7.54 લાખથી વધુના મુદ્દામાલ સાથે જામનગરના શોભરાજસિંહ રાજેન્દ્ર સિંહ જાડેજા,રાજુભા અકુભા જાડેજાને ઝડપી પાડ્યો હતો જયારે મુખ્ય બુટલેગર કાળુભા રાજેન્દ્રસિંહ જાડેજા ફરાર થઇ ગયો હતો પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ગોધરા અને શહેરા નગરપાલિકાનાં પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી માટે 17 મી માર્ચે સામાન્ય સભાની બેઠક યોજાશે.

ProudOfGujarat

વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત : 31 ઓક્ટોબરના રાષ્ટ્રજોગ સંબોધન કરશે

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓ પર જુલ્મ,મોદીને હાય લાગશે:ડો.પ્રફુલ્લ વસાવા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!