Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા નજીક આવેલા પાન મસાલાનાં ગલ્લામાં તસ્કરોએ હાથ ફેરો કરીને તરખાટ મચાવ્યો છે.

Share

અંકલેશ્વર પંથકમાં લોકોની ભર શિયાળે ઉંઘ હરામ કરનારા તસ્કરોએ મકાનો અને દુકાનો બાદ લારી ગલ્લાઓમાં પણ તરખાટ મચાવ્યો છે. જ્યારે બે દિવસથી તસ્કરોએ અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ લારી ગલ્લાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. પાનના ગલ્લાઓનાં તાળા તોડી અંદરથી પાન, મસાલા, બિસ્કીટ કઈ પણ સામાન અને પર્સનલ રૂપિયાના સિક્કાઓ મળી હજારો રૂપિયાના મુદ્દામાલની ચોરી ફરાર થઈ ગયા હતા.

જેની જાણ સવારે ગલ્લો ખોલવા આવેલા માલિકોને થતાં તેના હોશ ઉડી ગયા હતા. તેઓ દ્વારા પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં વધારો કરે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ના જલારામ મંદિર સત્સંગ હોલ ખાતે જનતારાજ સંગઠનનાં એમ.જે ટીવી લાઈવના મયુર જોષી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

ઝઘડીયા : તરસાલીની રેતીની લીઝોનાં ખાડાઓએ વધુ એક યુવાનનો ભોગ લીધો.

ProudOfGujarat

લીંબડી તાલુકાનાં ધલવાણા ગામે કાચુ મકાન ધરાશાય થયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!