Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ના જલારામ મંદિર સત્સંગ હોલ ખાતે જનતારાજ સંગઠનનાં એમ.જે ટીવી લાઈવના મયુર જોષી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

Share

ભરૂચના જલારામ મંદિર સત્સંગ હોલ ખાતે જનતારાજ સંગઠનનાં એમ.જે ટીવી લાઈવના મયુર જોષી દ્વારા એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મયુર જોષી ભ્રષ્ટાચાર, દારૂબંધી, જુગાર, હપ્તાખોરી, વિકાસ વગેરે જેવા મુદ્દાઓ પર પ્રવચન આપ્યું હતું. જેમાં સરકાર અને તંત્રની ઢીલી નીતિ સામે તેમને આકરા પ્રહારો કર્યા હતા. તેમજ રોડ રસ્તા ગંદકી અને તેનાથી પ્રજાને પડતી હાલાકીઓ ઉપર તેમણે આક્રમક ટિપ્પણી કરી હતી. મયુર જોષીએ જણાવ્યું હતું. કે ભરૂચના ગમે તે પ્રશ્ન કે સમસ્યા હશે એ તેમનો સંપર્ક કરતાં. તેમણે પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું મક્કમ નિર્ધાર કર્યો હતો. અને આ પ્રશ્નને તેમની ટીમ ૨૪ કે ૪૮ કલાકમાં નિકાલ કરી આપવાની બાંહેધરી આપી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળાથી એક વર્ષ પહેલા ચોરાઉ બાઈકનો ભેદ ઉકેલતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

વડોદરાની સ્પંદન સ્કુલમાં બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકોને વેક્સિન અપાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર- નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરે એક વ્યક્તિનું કમકમાટીભર્યુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!